BREAKING

મહેશદાનભાઈ ગઢવી દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે એ બાબતે સમર્થન આપવામાં આવ્યું.

 

ભાવનગર જિલ્લાના સિહોરના યુવાન જીજ્ઞેશ કંડોલીયા દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે એ અભિયાન શરૂ કરવામાં આવ્યુ ત્યારથી લોકોનો અવિરત સહકાર મળી રાહ્યો છે ત્યારે પૂજ્ય મોરારી બાપુના નજીકના ગણાતા એવા મહેશદાન ગઢવી પોતે લોક સાહિત્યકાર તેમજ સરસ્વતી સ્કૂલ ગઢડાના સંચાલક છે જેણે આ અભિયાનમાં પૂરતો સહયોગ આપવા કહ્યું અને ભાવનગર રજવાડાના ચારણ કવિઓ તરીકે અમને મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રત્યે ગૌરવ અને અપાર સ્નેહ છે. આ અભિયાન આપણે સાથે મળીને પૂર્ણ કરીશું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો