BREAKING

તહેવારો નિમિત્તે ઢસા શહેરભરમાં ઢસા પોલીસ નું ફુટ પેટ્રોલિંગ

 

હેવારો નિમિત્તે ઢસા શહેરભરમાં ઢસા પોલીસ નું ફુટ પેટ્રોલિંગ
દિવાળી નાં તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે મેઇન બજારોમાં માં ટ્રાફિક જોવાં મળી રહ્યું છે ખરીદી માટે લોકો ગામડે થી શહેર તરફ  આવી રહ્યા છે ત્યારે ઢસા પોલીસ સ્ટેશન નાં ઇન્ચાર્જ પીઆઇ જે.વી.ચૌધરી સહિત પોલીસ સ્ટાફ દ્વારા ઢસાગામ .ઢસા સ્ટેશન ધર્મ શાળા શોપીંગ સહિત મેઇન બજારોમાં પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ વાહન ચેકીંગ  હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવો ન બને તેવાં હેતું સાથે પોલીસ દ્વારા શહેરમાં ફુટ પેટ્રોલિંગ વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો