હેમંત ડાભી- વલ્લભીપુર
8સપ્ટેમ્બર17
વલભીપુર એસ.બી.આઇ.બેન્ક દૃવારા બેન્ક ખાતા સાથે આધારકાર્ડ અને પાનકાર્ડ લિંકઅપ અંગે લોકો ને માર્ગદર્શન કેમ્પ યોજાયો જેમાં લોકોને બેન્ક માં પાનકાર્ડ અને આધારકાર્ડ લિંકઅપ કરવા અંગે સલાહ સુચન આપી ને આધાર કાર્ડ પાનકાર્ડ લીન્ક કરવા મા આવેલ હતું આ માટે વલ્લભીપુર એસ.બી.આઇ.બ્રાન્સ ના મેનેજર શ્રી રાજીવ રંજન સાહેબ અને તેમની ટીમ દ્વારા ભારે જહેમત કરી અને સુપર કામગીરી કરવામાં આવી, તો દરેક તાલુકાના ગ્રાહકો ને આ લાભ લેવા એસ.બી.આઇ.બેન્ક ને સાથ આપી ને આધાર કાર્ડ પાનકાર્ડ લીન્ક કરવા માટે અપીલ કરવામાં આવી .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો