વલભીપુર તાલુકો ઉમરાળા તાલુકો અને ઘોઘા આ ત્રણે તાલુકા નોસેમિનાર સૌ પ્રથમ વાર વલભીપુર માં
શિવાન્જલી કોમ્પલેક્ષ વલભીપુર હાઈવે રોડ પાંજરાપોળ સામે યોજાયો હતો
આજ રોજ તારીખ ૧૦/૦૯/૨૦૨૦ ગુરુવાર ના દિવસે સવારે ૧૦/૦૦ કલાકે ગુજરાત રાજ્ય ના ૫૦ મુદા અમલીકરણ વિભાવરીબેન દવે અધ્યક્ષતા માં આ કાર્યક્રમ યોજાયો.આ સેમિનાર માં વલભીપુર શહેર ભારતીય જનતા પાર્ટીના હોદેદારો,અને આગેવાનો,તેમજ અજીતસિંહ તેમજ પેથાભાઈ આહીરઅનેં વરીષ્ઠ આગેવાનો તેમજ એ.પી.એમ.સી ના ડાયરેક્ટરો શ્રી તથા સહકારી ક્ષેત્રના મંડળીના પ્રમુખ મંત્રીશ્રી ઓ, વ્યવસ્થાપન કમીટીઓ ના સભ્યશ્રીઓ દરેક શહેર ના પ્રગતિશીલ ખેડૂત આગેવાનશ્રીઓ, હાજર રહી યોજના વિશે ચર્ચા વિચારણા કરવામાં આવેલ અને માર્ગદર્શન આપવા માં આવ્યું હતું
રિપોર્ટ- હેમંત ડાભી વલભીપુર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો