કોરોના એ આખા વિશ્વને ભરડામાં લીધું છે ત્યારે ભાવનગર શહેરમાં પણ કોરોનાની મહામારી ના કારણે મેળાવડા પ્રસંગો બંધ રહેતા ભાવનગર સર્વિસ પ્રોવાઇડર ના ધંધા-રોજગાર બંધ રહેતા વ્યવસાય સાથે જોડાયેલા ની હાલત કફોડી બની છે છેલ્લા ઘણા સમયથી લાઇટ ડેકોરેશન ફોટોગ્રાફી વિડીયો શુટીંગ કંકોત્રી સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા ના ધંધા-રોજગાર વગર લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે એટલા માટે 21 સપ્ટેમ્બર પછી ની નવી ગાઇડલાઇન માં સરકાર અમને છૂટછાટ આપે એ માટે કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપી આજરોજ રજૂઆત કરવામાં આવી હતી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો