BREAKING

બોટાદના કૃષ્ણ સાગર તળાવ માં ઝંપલાવી પરપ્રાંતીય મહિલાનો અપઘાત.





બોટાદ બ્યુરો

આજે બોટાદ શહેરમાં આવેલા કૃષ્ણસાગર તળાવ માંથી એક મહિલાની લાશ મળી આવી હતી, જે અંગેની જાણ પોલીસને થતા પોલીસ અમે ફાયર સ્ટાફના માણસોએ જઈને લાશને બહાર કાઢી હતી . આ લાશ લલીતાબેન લાલજીભાઈ મૂળ રહેવાસી મધ્યપ્રદેશ વાળા હોવાનું જાણવા મળી રહ્યું છે કોઈ અગમ્ય કારણોસર તેમને તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળી રહ્યો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો