ગઢડા તાલુકાના રતનપર ગામે ગત મોડિરાત્રી ના સમયે થયું ફાયરિંગની ઘટના બની છે, આ ફાયરિંગમાં ત્રણ લોકોને ઈજા થઈ છે તમામ ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા આવ્યા છે, આ ફાયરિંગમાં સાદુળભાઈ દુધાભાઈ ગોવાળિયા ઉ. 50 રતનપર , પ્રવિણભાઈ સાદુળભાઈ ગોવાળિયા ઉ. 17, ઉદયભાઈ સાદુળભાઈ ગોવાળિયાઉ. 22 ને ઇજા થઇ છે. હાલ જે પ્રમાણે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે તે મુજબ પ્રેમ સંબંધ ના કારણે ફાયરિંગ થયું હોવાનું માનવામાં આવે છે જો કે આ બાબતે બોટાદ પોલીસ દ્વારા કુલ ૯ લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો