BREAKING

મહુવા ના ગુંદરણા ગામે વાડી વિસ્તારમાં બન્ને બળદ ગાડા સાથે કુવામાં ખાબકયા


અહેવાલ-મથુર ચૌહાણ-બોરડા

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગુંદરણા ગામે બાલાભાઈ નારણભાઈ કાપડીયા ની માલિકી ની વાડી મા કુવા નજીક બળદ ગાડી લઈ ને ઉભા હતા ચનાનક બન્ને બળદ ભડકતા નજીક જ કુવો હોય તેમા બળદ ગાડા સાથે ખાબકયા હતા,જો કે  બાલાભાઈ કૂદકો  મારીને દુર હટી જતા તેમનો આબાદ બચાવ થયો હતો, આ ઘટના ના પગકે લોકો ના ટોળેટોળા ઉમટી પડ્યા હતા જાગ્રત થોભણભાઈ બાબાભાઇ કામળીયા અને નાગરિકો દ્વારા મહુવા તંત્ર ને જાણ કરવામાં આવી ક્રેન સાથે કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો