તસ્વીર.અજય બુધેલીયા
ભાવનગર
આજ રોજ ગુરુપૂર્ણિમા નિમિતે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ્ય મંદિર પર પૂજા અર્ચના કરવામાં આવેલ જેમાં શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી ભાવનાબેન વોરા અને તેમની મહિલા કોંગ્રેસ ટીમે ભાગ લીધે અને વિવિધ્ય મંદિર માં ગુરુપૂર્ણિમા નિમિતે પૂજા અર્ચના કરે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો