તસ્વીર સૌજન્ય.મથુર ચૌહાણ.બોરડા
ભાવનગર જિલ્લાનાના તળાજા અને આજુબાજુ ના વિસ્તારમાં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે તળાજા ના પીથલપુર બોરડા સહિતના વિસ્તારોમાંમાં સવારના સમયે સારું એવું વરસાદી ઝાપટું પડી ગયું હતું, જો કે જગતનો તાત વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો