તસ્વીર.સૌજન્ય મથુર ચૌહાણ બોરડા
ગત મોડીરાત્રે તળાજા મહુવા હાઇવે પર જાગધર નજીક સ્વીફ્ટ કાર અચાનક પલ્ટી મારી જાત કારણો અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં વાટલીયા ગામના એક વ્યક્તિનું મોત નિપજયું હતું જ્યારે વાટલીયા ગામના સરપંચ સહિત ત્રણ લોકોને ઈજાઓ થઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. આ તમામ ઇજાગ્રસ્તો ને ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો