BREAKING

પાલીતાણા બે બાળકોની હત્યા બાદ ન્યાય નહીં મળતા માતાનો આપઘાત.


પાલીતાણા બ્યુરો

ભાવનગરના પાલીતાણામાં પરિમલ ચોક વિસ્તારમાં છ મહિના પહેલા કારની ડિક્કીમાંથી બે બાળકોની લાશ મળી હતી. આ અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે ત્યારે યોગ્ય ન્યાય ન મળતા બન્ને બાળકોની માતાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. હાલ આ અંગે પોલીસે મૃતકની લાશ ને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો