સૌજન્ય.અરવિંદ રાઠોડ.સુરત
સુરત વેડરોડ પર આવેલ પંડોળ પાસે પ્રવિણ નામના યુવાન પર અજાણ્યા હુમલાવરો હુમલો કરી તિક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા નિપજાવતા ચકચાર મચી ગઇ, આ સાથે તેની સાથે રહેલ યુવક ઘવાયો હતો જેને હાલ સુરત સ્મીમેર હોસ્પિટલ મા સરવાર શરૂ કરેલ છે. આ અંગે ચોકબજાર પોલીસે હત્યા ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો