BREAKING

તળાજા ના સખવદર ગામે આગ, બે ભેંસો સહિત લાખો નો મુદ્દામાલ બળીને ખાખ

સૌજન્ય. અશોક મકવાણા. તળાજા

તળાજા ના સખવદર ગામે મોડીરાત્રે પંડ્યા શનકરભાઈ ના રહેણાંકી મકાનમાં અચાનક આગ લાગી હતી, ઘરમાં સંગ્રહ કરેલ  કડબના જથ્થામાં અચાનક આગ લાગી હતી, ઘટના ની જાણ થતાં તળાજા ના ફાયર ફાઈટર ઘટના સ્થળે જઈ અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો, જો કે ફાયર સ્ટાફ આગ પર કાબુ મેળવે તે પહેલાં આ આગમ માં બે ભેંસો બળી ગઈ હતી તેમજ કડબનો જથ્થો બળી ગયો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો