BREAKING

બોટાદમાં પીજીવીસીએલનું ટ્રાન્સફોર્મર ધરાશયી.




બોટાદ બ્યુરો
4.ઓકટોબર.17

બોટાદમાં શહેરના વડોદરિયા હોસ્પિટલ પાસે આવેલા નવકાર એપાર્ટમેન્ટ્સ પાસે ટ્રાન્સફોર્મર સાથેના વિજપોલ તૂટેલ હોય જે આજે એકાએક ધરાશયી થયો હતો, જો કે સદનસીબે કોઈ જાનહાનિ નહીં  જોકે આ વીજપોલ કોઈ વાહન ચાલકે તોડી નાખ્યો હોય તે અંગે પીજીવીસીએલ ને જાણ થતાં તાકીદે વીજપુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો