BREAKING

ભાવનગર ના જેસરમાં 108 કર્મીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે વિરોધ.



જેસર બ્યુરો.

4.ઓકટોબર.17

108 ના કર્મચારીઓ તેમની પડતર માગણીઓને લઈને વારંવાર રજૂઆતો છતાં સરકાર દ્વારા કોઈ નિર્ણય નહીં કરવામાં આવતા આજે સમગ્ર ભાવનગર જિલ્લા ના જેસરના 108ના કર્મચારીઓ દ્વારા આરોગ્યની સેવાને કોઈપણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વિના કાળી પટ્ટી ધરાણ કરીને સરકારની કોન્ટ્રાકટ પદ્ધતિ અને શોષણ સામે વિરોધ નોંધાવ્યો હતો. જો કે તેમના આ વિરોધ ને લઈને અહીંના સ્થાનિક ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી એ મુલાકાત લઈ તેમને આશ્વાસન આપ્યું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો