BREAKING

ભાવનગર જિલ્લાના જેસર પાલિતાણા રૉડ સનાળા ગામ નજીક અકસ્માત, બે ને ગંભીર ઇજા. 



તસ્વીર. સમીર બેલીમ

જેસર બ્યુરો.
3ઓકટોબર.17

ભાવનગર જિલ્લાના જેસર પાલિતાણા રૉડ સનાળા ગામ ટેમ્પો  અને મૉટર સાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ,જેમાં મોટર સાયકલ ઉપર સવાર બે વ્યક્તિઓને ઇજા થતાં એક વ્યક્તિને 108 મારફતે જેસર સરકારી હૉસ્પિટલ ખસેડયા હતા, તૉ અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા થઇ હોય મહૂવા હનુમત હૉસ્પિટલ ખસેડાઇ હતી, ઇજા પામનાર વ્યક્તિઓ વાળુંકડ ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો