BREAKING

બાબરા શ્રી રામ  જયંતિ નિમીતે સમગ્ર હિન્દુ સંગઠનો દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું આયોજન.


સૌજન્ય. ગોરધનભાઇ દાફડા.બાબરા

બાબરા શહેરમા શ્રી રામ  જયંતિ નિમીતે સમગ્ર હિન્દુ સંગઠનો દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા કરવામા આવી હતી, જેમા વિશાળ સંખ્યામા ભાવિકો જોડાયા હતા  અને જય શ્રી રામના નારા સાથે સમગ્ર શહેર રામ મય બની ગયુ હતુ આ શોભાયાત્રા શહેરની મધ્યમા આવેલ રામજી મંદીરથી શરુ થઈ મુખ્ય માર્ગો પર ફરી હતી આ શોભાયાત્રામા તાપડીયા આશ્રમના મહંત શ્રી ઘનશ્યામદાસ બાપુ પણ ઉપસ્થિત હતા અને આ શોભાયાત્રામા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્સ તેમજ વિશ્વ હિન્દુ પરીષદના પ્રમુખ ડો. ગજેરા સાહેબ અમરેલી , દડુભાઈ ખાચર , જે.પી. ઠેસીયા  વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા  આ શોભાયાત્રામા જોડાયેલ સમગ્ર જનમેદનીને સેવાભાવી સંગઠન દ્વારા શરબત પાવામા આવ્યુ હતુ  જેમા ડાયાભાઈ શેલીયા , શૈલેશ બાપુ કુબાવત, કનુભાઈ પરમાર ,ગોરધનભાઈ દાફડા તેજસ તન્ના વગેરે લોકોએ ભારે જહેમત  કરી  હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો