કચ્છ બ્યુરો
કચ્છના માંડવીના મોટા ભાડિયા ગામના દેવાંગ ગઢવી નામના યુવકની હત્યા નિપજાવી લાશના ટુકડા કરી બોરમાં ફેંકી દેવામાં આવ્યા હતા આ અંગે પોલીસ ને જાણ થતાં પોલીસ દ્વારા 6 દિવસ સુધી ખોદકામ કરી બોર માંથી મૃતક યુવકના અવશેષ બહાર કાઢવામાં આવ્યા હતા. બોર માંથી ઘડ , બે હાથ અને પગ ટુકડા મળી આવ્યા. આ ઘટનાના પગલે એલસીબી , એસઓજી , એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ , એફએસએલ ટિમ ઘટના સ્થળે જઈ તાપ6 આરંભી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો