BREAKING

ન્યુઝ ઓન સ્પોટ-સુરતના કાપડના કારખાનામાં આગ

.

સુરત ના વેડરોડ વિસ્તાર ની ઘટના

કાપડ ના કારખાના માં આગ

આગને પગલે સમગ્ર વિસ્તાર માં અફડાતફડી મચી 

આગની જાણકારી ફાયર વિભાગ ને અપાઈ

આગને પગલે 6 થી વધુ ફાયર ની ગાડીયો બનાવ વાળી જગીયા પર પોહચી

એક કલાક ની જહેમત બાદ આગ કાબુમાં

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો