મહુવા
મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે સાંજના સમયે ડુંગળી ભરેલ ટ્રકમાં અચાનક આગ લાગી હતી. જો કે આગ લાગતા સ્થનિકો એ આગ અંગે ફાયર ને જાણ કરતા જ ફાયર ફાઈટર ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગના પગલે થોડા સમય માટે માર્કેટિંગ યાર્ડમાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. આ આગ માં અંદાજિત 30 હજાર નું ડુંગળી નું નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે તેમજ ટ્રક પણ મોટાભાગનો બળી ગયો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો