સિંહોર બ્યુરો.
સિહોર પાસ આગેવાન નીતિનભાઈ ગલાણી હાર્દિક દોમડિયા વિનુભાઈ વધાસિયા કેશુભાઈ ભગત,નરેશ જસાણી સહિત મોટી સંખ્યામાં પાસ આગેવાનોની અટકાયત કરવામાં આવી છે અને આ આગેવાનો ને અજ્ઞાત સ્થળે લઈ જવાય હોવાનું જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખની છે કે પાટીદાર આંદોલન શરૂ થયું ત્યારથી સિહોરમાં પ્રથમ વાર જાહેર કાર્યક્રમમાં હજાર રહેલા જીતુભાઇ વિરુદ્ધ પાસે આગેવાનો એ ખોલ્યો મોર્ચો હોય તેમ પાટીદારો દ્વારા જીતુ વાઘાણી હાય હાયના નારા લગાવ્યા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો