બોટાદ બ્યુરો
સલામત સવારી એસટી અમારી ના નારા વચ્ચે બોટાદના ખાભડા અને બેલા વચ્ચે અેસટી બસ પલ્ટી મારી જતા ૧૨ લોકો ને નાની મોટી ઇજા થઇ હતી, આ તમામ ઇજાગ્રસ્તો ને તાકીદે 10ઇ મારફતે બોટાદ સોનાવાલા હોસ્પિટલ સારવાર માટે ખસેડાવામાં આવ્યા હતા, આ અેસટી બસ બોગસરા થી દાહોદ જતી હતી તે સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો