તસ્વીર સૌજન્ય.સમીર બેલીમ જેસર
જેસર બ્યુરો.
ભાવનગર જિલ્લાના જેસર તાલુકા ખોડીયાર અયાવેજ ગામે સરવૈયા ક્ષત્રિય સમાજ દ્વારા સ્નેહ મિલન અને તેજસ્વીઓનું સન્માન સમારોહ યોજાઈ ગયો.
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના અયાવેજ ખોડિયાર ગામે દર વર્ષની માફક આ વર્ષે 28 મુ સરવૈયા ક્ષત્રિય સમાજ નું સ્નેહ મિલન અને વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર તેજસ્વીઓનું સન્માન સમારોહ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં ભાવનગર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાંમાં હજાર રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો