ભાવનગરનજીકના અધેવાડા ગામે આવેલાચેકડેમમાં અજાણ્યા પુરૂષ લાશ તરતી હોવાનીજાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડીમાનવ લાશને બહાર કાઢી અને આ મૃતક કોણ છે અને તેની લાશ આહી કેવી રીતે આવી તે અંગે તજવીજ હાથ ધરી હતી.
ભાવનગર નજીકના અધેવાડા ગામ પાસે આવેલ ઝાંઝરિયા હનુમાનજી મંદિરની સામે આવેલાચેકડેમમાં કોઈ અજણ્યાઆધેડ પુરૂષની લાશતરતી હોવાની જાણ ભરતનગર પોલીસને સ્થાનિકો દ્વારા કરવામાં આવતા ભરતનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી જઈ અને લાશ ને સ્થાનિકરહિશોની મદદથી બહાર કાઢવામાં આવી હતી, આ ઘટના ની જાન થતા આજીબજુના સ્થાનિકોના તોલા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા, જો કે આ લાશ અંગેની ઓળખ થઈ ના હતી, જો કે આ મૃતદેહ અંગે તેની ઓળખ મળ્યા બાદ બનાવઅકસ્માતનો છે કે આત્મહત્યાનો તે અંગેજાણવા મળશે તેમ પોલીસે જણાવ્યું હતું
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો