બોટાદ બ્યુરો
તા.૧૫ સપ્ટેમ્બર-૧૭
બોટાદ જિલ્લા કોગેસ સમિતી દારા ખેડૂત પાક વીમાના મુદે ખેડૂત જન અાકોશ રેલી નુ અાયોજન કરવા મા આવ્યું બોટાદ કલેકટર ને અાવેદનપત્ર અાપવામા આવ્યું
બોટાદ જિલ્લા કોગેસ સમિતી દારા ખેડૂત પાક વીમાના મુદે ખેડૂત જન અાકોશ રેલી નુ અાયોજન કરવા મા આવ્યું ,આ રેલી મા બોટાદ જિલ્લા અને તાલુકા ખેડૂતો મોટી સંખ્યામાં બાઈક રેલી કાઢી હતી આસરે આ રેલીમાં 2000 જેટલા ખેડૂતો જોડાયા હતા અને બોટાદ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ખેડૂતો ની માંગણી જલ્દી પુરી કરવામાં આવે તેવી રજુઆત કરી હતી અને આ રેલી નુ આયોજન બોટાદ કોંગ્રેસ પ્રમુખ કોગ્રેશ સમિતિ દ્વારા અને માર્કેટિંગયાર્ડ ના ચેરમેન ડિ એમ પટેલ દ્વારા કરવામાં આવી યુહતુ



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો