સૌજન્ય-દેવરાજભાઈ મકવાણા
બોટાદ બ્યુરો.
તા.15 સપ્ટેમ્બર-17
વિંછીયા તાલુકાના ગામોમાં મગફળી પાક નિષ્ફળ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વીંછીયા ના જનડા કંધેવાળીયા તેમજ થોરિયાળી-મોટા કંધેવાળીયા- રૂપાવટી-વેરાવળ ભડલી સહિતના ખેડૂતોના કહ્યા મુજબ ખેતરમાં મુંડા જેવી જીવાત પડવાથી મગફળીનો ઉભો પાક મૂળિયાં માં સડો લાગવઠો સુકાઈ રહ્યો છે જ્યારે મગફળી પણ બેસતી નથી, અમુક અમુક ગામો માં તો સો ટકા મગફળી નો પાક નિષ્ફળ જતા આવા સંજોગોમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને હાલ ખેડૂત ને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.
વીંછીયા પંથકમાં મુંડા નામની જીવાત લાગી જવાથી મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો