જાણવા મળતી માહીતી મુજબ બોટાદ તાલુકાના લાઠીદડ ગામે આવેલ નમઁદાની કેનાલ પાસે આજે બપોરે ભરવાડ યુવક વલકુભાઈ બોળીયા ઉમર 35 વષઁ પોતાના બકરા કેનાલની આસપાસ ચરાવતો હતો અને અચાનક એક બકરી આ કેનાલમા પડી ગયેલ હતી અને આ યુવાન બકરીને બચાવવા માટે કેનાલમાં પડેલ હતો અને ગરકાવ થઈ ગયો હતો, આ અંગેની જાણ ગામના લોકોને થતા ગામના નાગરીકોએ કેનાલમા શોધખોળ કરતા આ યુવાનની લાશ મળી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો