સમીર બેલીમ-જેસર
સંધી ના તાતણીયા કૉબાડીયા,ભાનૂડીય, કરજાળા અને
છાપરીયાળી ગામના મુસ્લિમો એકઠા થઇ ને ઈદ ની નમાઝ આદા કરી હતી તૉ અહીના મુસ્લિમ ભાઈઓ ઈદ ની નમાઝ કબરસ્તાના મેદાન મા આવી ને કરે છે અને વજૂ ચાલુ નદી મા કરવા નૂ વધારે પસંદ કરે છે કરણ કે પરમપરા થી અહીના મુસ્લિમ ભાઈઓ આજ રીતે ઈદ ની નમાઝ આદા કરે છે
જેસર ના તાતણીયા ગામે બકરી ઈદ ની નમાઝ આદા કરી ને બનાસકાંઠા મા આવેલી આફત ફરી પાછી નૉ આવે તેવી
આલ્લા પાસે દૂવા માગવામા આવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો