
સૌજન્ય.સમીર બેલીમ- જેસર
જેસરમાં આજે ગ્રામ પંચાયત દ્વારા રોડ પહોળો કરવા બાબતે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જો કે એક મહિલા દ્વારા ડીમોલેશન નો વિરોધ કરતા જાતે કેરોસીન છાંટી અને આત્મવિલોપન નો પ્રયાસ કરતા પોલીસે તેને અટકાવી હતી. જો કે તંત્ર દ્વારા આખરે ડીમોલેશન અટકાવી દેવામાં આવ્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો