BREAKING

ઘોઘા તાલુકા કક્ષાનો વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ મેળો યોજાઈ ગયો.




ઘોઘા
30 ઓગસ્ટ17
ઘોઘા તાલુકા કક્ષાનો વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ મેળો ઘોઘા તાલુકાના હોઈડદ ગામે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન નીતાબેન રાઠોડ ના અધ્યક્ષ સ્થાને યોજાયો ,જેમાં ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ જિજ્ઞાબા ગોહિલ ,ઘોઘા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ માલપર, ઘોઘા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ, કારોબારી ચેરમેન વિરભદ્રસિંહ ગોહિલ ઘોઘા, ટી.ડી.ઓ પરમાર ભાઈ જિલ્લા પંચાયત સદસ્ય કલ્પનાબા ગોહિલ અને ઈશ્વરભાઈ જાની તાલૂકા પંચાયત સદસ્ય મુકેશભાઈ જિલ્લા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ મધુકરભાઈ ઓઝા ઘોઘા તાલુકા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ સજુભા ગોહિલ ઘોઘા ટી.પી.ઓ.ઉપાધ્યાય ભાઈ ગામના સરપંચ નારૂભા ગોહિલ , કેન્દ્રવર્તી સ્કૂલના આચાર્ય શ્રીઓ ઘોઘા તાલુકા ની 37 સ્કૂલના શિક્ષક મિત્રો બાળકો જોડાયા ઘોઘા તાલુકા ની 45 કૃતિઓ રજૂ કરવામાં આવી જેમાંથી 5 કૃતિઓ જિલ્લા કક્ષાએ પસંદ થશે નાના બાળ વિજ્ઞાનકો દેશનું ભવિશય છે દેશના બધાજ વિજ્ઞાનિકો આજ રીતે બન્યા છે તેમ સંજયસિંહ ગોહિલ માલપરે જણાવ્યું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો