BREAKING

સુરત-ચક્રતા સોસાયટી મોગલ ગ્રુપ દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી.






સુરત બ્યુરો

સુરતના કારગીલ ચોકમાં આવેલ ચક્રતા સોસાયટી મોગલ ગ્રુપ દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

સમગ્ર દેશ જ્યારે કૃષ્ણ ના રંગે રંગાયું છે ત્યારે સુરતના કારગીલ ચોકમાં આવેલ ચક્રતા સોસાયટી મોગલ ગ્રુપ દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, સોસાયટી ના સભ્યો અને મોગક ગ્રુપ દ્વારા મટકીફોડ સહિતના કાર્યક્રમો કારી અને બરોબર બાર ના ટકોરે કાના ના વધામણાં કરવામાં આવ્યા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો