BREAKING

તળાજા ભાવનગર હાઇવે પર બોરડા ગામ નજીક કાર નાળા માં ખાબકી.

તસ્વીર સૌજન્ય- મથુર ચૌહાણ-બોરડા

ભાવનગર ના તળાજા મહુવા હાઈવે પર આજે સવારના સમયે એક ઇક્કો કાર ૨૦ ફૂટ ઉચા નાળા પરથી નીચે ખાબકી હતી, આ કાર માં  છ થી સાત લોકો બેઠા હોવાનું માહિતી મળી રહી છે જેમાંથી ૨ લોકોને સામાન્ય ઈજા થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે કોઈ મોટી જાનહાની થતા અટકી હતી, અત્રે ઉલ્લેખનીય છે આ નાળા પરથી આ રીતે અકસ્માત થવાની ઘટનાઓ વારંવાર બની રહી છે ત્યારે ત્યાં તંત્ર તરફ થી ભયસૂચક  બોર્ડ મુકવાની માંગ ઉઠી છે.  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો