તસ્વીર-વિપુલ બરડ અને હેમંત ડાભી
નોટબંધી બાદ તમામ લોકો ડીઝીટલ પેમેન્ટ કરતા થાય તે માટે સરકાર દ્વારા વિવિધ પ્રકાર ના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, ભાવનગર જીલ્લાની વાત કરીએ નોટબંધી બાદ લોકો ડીઝીટલ પેમેન્ટ કરવ પ્રેરાય ટેબ માટે ભાવનગર જીલ્લા પ્રશાસન દ્વારા આથાગ પ્રયાસો કરવામાં આવ્યા હતા જેના ફળ સ્વરૂપ ભાવનગર જીલ્લાનો વલ્લભીપુર તાલુકો એ દેશ નો પ્રથમ સંપૂર્ણ ડીઝીટલ તાલુકો બન્યો છે.
નોટબંધી બાદ તમામ લોકો ડીઝીટલ પેમેન્ટ કરતા થાય તે માટે સરકાર દ્વારા વિવિધ પ્રકાર ના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, ભાવનગર જીલ્લાની વાત કરીએ નોટબંધી બાદ લોકો ડીઝીટલ પેમેન્ટ કરવ પ્રેરાય ટેબ માટે ભાવનગર જીલ્લા પ્રશાસન દ્વારા આથાગ પ્રયાસો કરવામાં આવ્યા હતા જેના ફળ સ્વરૂપ ભાવનગર જીલ્લાનો વલ્લભીપુર તાલુકો એ દેશ નો પ્રથમ સંપૂર્ણ ડીઝીટલ તાલુકો બન્યો છે.
૮ મી નવેમ્બર ના રોજ દેશના વડાપ્રધાન મોદી
દ્વારા નોટબંધી કરવામાં આવ્યા બાદ લોકો વધુ ને વધુ ડીઝીટલ પેમેન્ટ કરે તે માટે
સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી અને લોકોને પ્રોત્સાહિત કરવા માટે
વિવિધ કાર્યક્રમો, સેમિનારો કરવામાં આવ્યા, વાત ભાવનગર જીલ્લા ની કરીએ તો ભાવનગર
જીલ્લા માં નોટબંધી બાદ લોકો વધુ ને વધુ ડીઝીટલ પેમેન્ટ કરતા થા તે માટે જીલ્લા
પ્રશાસન દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, નોટબંધી બાદના દિવસોમાં
જીલ્લા પ્રશાસન દ્વારા જીલ્લાના દરેક તાલુકા માંથી ચાર ગામો ને પસંદ કરી એમ કુલ
જીલ્લાના ૪૦ ગામોમાં લોકો ડીઝીટલ પેમેન્ટ નો ઉપયોગ કરતા થાય તે માટે ગામના
શિક્ષકો, હેલ્થ સ્ટાફ સહિતના સરકારી કર્મચારીઓએ દ્વારા ગામોમાં સર્વે કરાવવામાં
આવ્યો, લોકો પાસે ડીજીટલ પેમેન્ટ માટે તેમની પાસે શું વિકલ્પ છે તે આને સર્વે થયો
અને બાદ માં તેમને ડેબીટ કાર્ડ, રૂપે કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા અને ગામના તમામ
લોકોને ડીઝીટલ પેમેન્ટ માટે સુસજ્જ કરાવવામાં આવ્યા જેમાં તેમને ખુબ સારી સફળતા
મળી અને તમામ ૪૦ ગામોમાં લોકો ડીઝીટલ પેમેન્ટ કરતા થયા.
આ ૪૦ ગામોમાં જીલ્લા પ્રશાસન ને સફળતા
મળ્યા બાદ જીલ્લા પ્રશાસન દ્વારા આખો તાલુકો ડીઝીટલ થાય તે માટે વલ્લભીપુર
તાલુકાને પસંગ કરી વિવિધ ટીમો બનાવી અને વલ્લભીપુર તાલુકાના ૫૩ ગામો ઘેર ઘેર જઈ
સર્વે હાથ ધરવામાં આવ્યો અને લોકો પાસેથી બેંક એકાઉન્ટ, ડીઝીટલ પેમેન્ટના વિકલ્પો
ઘરમાં ડીઝીટલ પેમેન્ટ કરવા માટે સક્ષમ વ્યક્તિ કોણ છે તે અંગે સર્વે હાથ ધરવામાં
આવ્યો સર્વેના આધારે આ તમામ ગામોમાં પ્રથમ ૧૦૦ ટકા આધારકાર્ડ ની કામગીરી પૂર્ણ
કરવામાં આવી, બાદમાં શાળાના બાળકો, યુવકો અને ગામલોકોમાં ડીઝીટલ પેમેન્ટ માટેની
માહિતી આપવા માટે સેમિનારો કરવામાં આવ્યા, લોકોને તાલુકાના ૧૬૮૦૦ જેટલા પરિવારોને
ઘેર ઘેર જઈ ડીઝીટલ પેમેન્ટ માટે લોકોને તૈયાર કરવામાં આવ્યા, ૬૦૦૦ જેટલા બેંક
એકાઉન્ટ ખોલવામાં આવ્યા, અને તાલુકાના તમામ રેશનશોપ ડીલર, પેટ્રોલ પંપ, નાના મોટા
દુકાનદારો અને વિક્રેતાઓ, ગામડાનો તમામા
દૂધ મંડળીઓ, સહકારી મંડળીઓ બેન્કોમાં
ડીઝીટલ પેમેન્ટ ના વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા, તાલુકાના તમામ
રેશનશોપને લોકોના આધારકાર્ડ અને બેંક એકાઉન્ટ સાથે લીંકઅપ કરવામાં આવ્યા અને લોકો
રેશન નો જથ્થો લેવા જાય ત્યારે માત્ર આધારકાર્ડ નંબર આપી અને પોતાના ખાતા માંથી
સીધું જ પેમેન્ટ કરતા થયા,

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો