વિપુલ બારડ- બ્યુરો ચીફ સુરત
અમદાવાદ ખાતે આજે સૌરાષ્ટ્ર વાણંદ સેવા સમિતિ દ્વારા ભવ્યાતિભવ્ય સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું, આ સમૂહ લગ્ન ને સફળ બનાવવા આયોજન ઘનશ્યામભાઈ જેરામભાઈ ચૌહાણ અને જ્ઞાતિ ના આગેવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી, આ સમુહલગ્ન માં દસ નવ દંપતિઓએ સાધુ સંતો, મહંતો અને જ્ઞાતિના આગેવાનોના આશીર્વાદ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો