BREAKING

દારૂ પીનારાની હવે ખેર નથી કારણકે બોટાદ પોલીસ દ્વારા બ્રેથ આલ્કોહોલ એનેલાઇઝર મશીનથી ચેકીંગ હાથ ધરવામા આવ્યુ.





રઘુવીર મકવાણા- ઢસા

ગુજરાત રાજયમા દારૂબંધી અંગે કડક કાયદો અમલમા આવ્યો છે તેમજ પોલીસને આધુનીક સાધનોથી સુસજ્જ કરવામા આવી રહેલ છે જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ વડાશ્રી સરોજકુમારી સાહેબ દ્વારા તા.૩૦/૧૨/૨૦૧૬ તથા તા.૩૧/૧૨/૨૦૧૬ ના રોજ બોટાદ જીલ્લામા સખત પ્રોહીબીશન ડ્રાઇવ આપવામા આવેલ છે જેમા સમગ્ર બોટાદ જીલ્લામા બ્રેથ આલ્કોહોલ એનેલાઇઝર મશીનથી દારુ પીધેલી વ્યકતીને ઝડપી લેવા ચેકીંગ હાથ ધરવામા આવેલ છે આમ સુસજ્જ સાધન સામગ્રી સાથે હાથ ધરવામા આવેલ ચેકીંગ વધુ સરાહનીય તેમજ અસરકાર રહેલ છે.



the Gandhinagar News


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો