BREAKING

ઢસા નજીક પુરઝડપે જઈ રહેલ કાર ફંગોળાઈ

રઘુવીર મકવાણા- ઢસા
ઢસા .
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે ગઢડા રોડ પર આવેલ પંચદીપ કોટન પાસે અમરેલી તરફ થી આવી ગઢડા સ્વામિનારાયણ ભગવાન ના દર્શન કરવા જઇ રહેલ  ત્યાં ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર રોડ થી 30.35 ફૂટ દુર ખેતર મા પસડાય હતી કાર બેથેલ 4 લોકો ને સામાન્ય ઇજા થયેલ જેને ઢસા 108 દ્રારા ગઢડા હોસ્પિટલ ખસેડાયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો