BREAKING

વિદ્યાર્થીનીઓની છેડતી કરતા ત્રણ ઈસમોને છટકું ગોઠવી અને બોર તળાવ પોલીસે ઝડપી લીધા.

ભાવનગર બોર તળાવ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી કેટલાક ઇસમો વિદ્યાર્થીઓને અટકાવી અને તેમની છેડતી કરતા હોય બાઇક લઇને જતી વખતે સીટીઓ મારી મોબાઈલ નંબર આપવાનો પ્રયત્ન કરી .
જાતીય સતામણી કરતા હોય જે અંગે બોરતળાવ પોલીસે છટકુ ગોઠવી અને મળેલ હકીકતના આધારે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં મહેન્દ્ર ઉર્ફે હકુ નાથાભાઈ પડાયા, સાવન લાલજીભાઈ વાઘેલા અને  કરણ હિતેશભાઈ મકવાણાના ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો