દ્વારકા-જામનગર નેશનલ હાઇવે પર ગૌ સેવકો એ કર્યો ચક્કાજામ...
નંદાણા ગામ પાસે નેશનલ હાઇવે નું કામ રોકવી ગૌ સેવકો એ જતાવ્યો વિરોદ્ધ...
મોટી સંનખ્યાં માં નંદાણા ગામના લોકોએ એકઠા થઇ નેશનલ હાઇવે ની કામગીરી રોકાવી...
ગૌશાળા પાસેથી પસાર થતો માર્ગ 6 ફૂટ જેટલો ઊંચો કરી દેતા કર્યો વિરોદ્ધ...
રોડ 6 ફૂટ જેટલો ઊંચો થઈ જતા ગૌ શાળા ના પશુઓ ને ચરવા લઈ જવા- પરત લાવવામાં પડી રહી છે મુશ્કેલી...
તો રોડ ઊંચો થઈ જતાં ગૌ શાળા માં ચોમાસા દરમિયાન પાણી ભરવાથી પણ અબોલ પશુઓને થઈ શકે છે હાની...
અનેક વખત રજૂઆત કરવા છતાં યોજય જવાબ નહિ મળતા ગ્રામ જનો ઉતર્યા માર્ગ પર...
રીપોર્ટર ખુશાલ ગોકાણી સાથે વીતલ પીસાવાડીયા

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો