BREAKING

ધારાસભ્ય પરશોત્તમભાઈ સોલંકી પહોંચ્યા તેમના નાનાભાઈ હીરાભાઈ સોલંકીના નિવાસ્થાને,આગેવાનો સાથે કરી શુભેચ્છા મુલાકાત

કોળી સમાજના હ્યદય સમ્રાટ અને ભાવનગર ગ્રામ્ય-૧૦૩ વિધાનસભાના ધારાસભ્ય પરશોત્તમભાઈ સોલંકી જાફરાબાદ ખાતે રહેતા તેમના નાના ભાઈ હીરાભાઈ સોલંકીના નિવાસ્થાને પહોંચ્યા હતા,તેમજ આ વિસ્તારના કોળી સમાજના આગેવાનો,યુવાનો,કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી તેમજ આગામી સમયમાં સંગઠન વધુ મજબૂત બને જેવી અનેક ચર્ચાઓ વિવિધ ક્ષેત્રના આગેવાનો સાથે કરી હતી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો