શહેરના ઘોઘા રોડ પર 14 નાળા પાસે મફતનગર વિસ્તારમાં ગેસના બાટલા નું કટીંગ થતું હોવાની બાતમી એએસપી સફિન હસન ને મળતા સફિન હસન સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ત્યાં રેડ કરતાં 96 જેટલા બાટલા કબજે કરવામાં આવ્યા હતા. ઘરેલું ગેસના બાટલા માંથી કોમર્શિયલ બાટલો ભરી અને ગેસનું કટીંગ કરતા હોવાનું સામે આવ્યું હતું. એએસપી દ્વારા 96 જેટલા બાટલા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો