BREAKING

દિવાળીના તહેવારોમાં કંડોલીયા ફિલ્મ્સની ધમાકેદાર રજુઆત,મધુરા સંગીતથી મઢેલી કલરફુલ પ્રેમકહાની..બિગ સ્ટાર ગુજરાતી ફિલ્મ 'હું છું ને'

દિવાળીના તહેવારોમાં ધમાકેદાર રજુઆત
કંડોલિયા ફિલ્મ્સ પ્રસ્તુત કરે છે... મધુરા સંગીતથી મઢેલી કલરફુલ પ્રેમકહાની...
બિગ સ્ટાર ગુજરાતી ફિલ્મ 'હું છું ને' 
ગુજરાતની સુપરસ્ટાર જોડી જીજ્ઞેશ બારોટ અને રોહિત ઠાકોરનો જાજરમાન અભિનય સાથે લાખો દિલો પર રાજ કરતી અભિનેત્રીઓ પ્રિનલ ઓબેરોય, શ્રેયા દવે, જ્યોતિ શર્મા, બંસી રાજપૂત સાથે ખલનાયક પ્રેમ કંડોલિયા તથા સન્ની ખત્રી અને અનેક જાણીતા કલાકારોનો કાફલો આવી રહ્યો છે.
સુરીલા સંગીત સાથે રૂપેરી પડદે ધમાલ છે કમાલ છે. જોવાનું ચુકતા નહિં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો