ભાવનગરના પૂર્વ મેયર અને બે ટર્મ ભાજપ શહેર પ્રમુખ રહેલા સનતભાઇ મોદીનું દુઃખદ અવસાન થયું છે.તાજેતરમાં તા 20 જુલાઈ એ તેમના ભાવનગર નિવાસસ્થાને જઇ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે રૂબરૂ મુલાકાત કરીને ખબર અંતર પૂછયા હતા. ભાવનગરે એક સાદગીસભર સરળ નેતાને ગુમાવ્યા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો