BREAKING

ભાવનગર વન વિભાગના કાર્યદક્ષ ઉચ્ચ અધિકારી રાઠોડને ચાલુ ફરજે હદયરોગનો હુમલો આવતા અવસાન



ભાવનગર વન ખાતાના મદદનીશ વન સંરક્ષક ( ACF ) અધિકારી વિજયકુમાર રાઠોડનું આજે ચાલુ ફરજ દરમિયાન હદયરોગનો હુમલો આવતા ઓફીસમાં જ અવસાન થયું હતું.

તેઓ ખૂબ મિલનસાર સ્વભાવના અને પ્રકૃતિ પ્રેમી અધિકારી હતા, તેઓએ પોતાની ફરજ દરમિયાન વન્ય જીવો માટે નોંધપાત્ર કામગીરી કરી હતી.

 તેમના ચાલુ ફરજ દરમિયાન અવસાનથી વન વિભાગ સ્ટાફમાં શોક છવાય ગયો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો