BREAKING

સિહોરમાં વધુ એક શૈક્ષણિક સંસ્થા શ્રી મનહરબાપા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સમર્થ વિધાલયમાં પ્રવેશ શરૂ



ધવલ રાઠોડ/સિહોર

સિહોરમાં શૈક્ષણિક જગતમાં વધુ એક શૈક્ષણિક સંસ્થા કાર્યરત શરૂ થવા જઈ રહી છે. શ્રેષ્ઠ શિક્ષકો ની અનુભવી ટિમઅને શ્રેષ્ઠ શૈક્ષણિક મેનેજમેન્ટ સાથે સમર્થ વિધાલય સિહોરમાં કાર્યરત થશે. શ્રી મનહરબાપા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સિહોર જ્ઞાનગંગા વિધાસંકુલ કેમ્પસ સંચાલિત સમર્થ વિધાલયને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ગાંધીનગર દ્વારા પ્રાથમિક ઉચ્ચપ્રાથમિક શાળાની મંજુરી મળતા વાલી અને વિદ્યાર્થીઓએ હર્ષની લાગણી અનુભવી હતી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો