સમગ્ર દેશમાં હિન્દૂ સમુદાયના આરાધ્ય દેવ એવા શ્રી રામ ચંદ્ર ભગવાનનું જન્મસ્થળ એવ અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે ગઢડાના ઉગામેડી ખાતે ધર્મ નંદન ડાયમંડના માલીક લાલજીભાઈ પટેલ ના બંગલે ગઢડાના ધારાસભ્ય શ્રી આત્મારામભાઈ પરમાર દ્વારા 51 હજાર રૂપિયા નો ચેક રામ મંદિર નિર્માણ નિઘિમા અપૅણ કર્યો...ઉપરોક્ત પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બોટાદ વિસ્તાર સેવા પ્રમુખ ગોપાલક્રિષ્ન શુકલ, તાલુકા કાર્યવાહ રણજીતભાઈ બોરીચા, સહ કાર્યવાહ મહેશભાઈ સોની, પ્રશાંતભાઈ સાંકળિયા, હિતેશભાઈ ગોહિલ, મહેન્દ્રસિંહ કાસેલા ચંદ્રકાંતભાઈ સોલંકી, ભાવેશભાઇ શેફાત્રા, સહિતની સમગ્ર ટીમ તેમજ ગઢડા ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ સુરેશભાઈ ગોધાણી, ભોળાભાઈ રબારી, અમરશીભાઈ માણિયા,મુકેશભાઈ હિંહોરિયા, માધુભાઈ વસાણી, મુકેશભાઈ બોરડા, કાળુભાઈ પાવરા, રાજુભાઈ ચૌહાણ, અરવિંદભાઈ વનાળિયા, ભરતભાઈ પઢિયાર, પ્રકાશભાઈ સાંકળિયા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો