ભાવનગર ના પાલીતાણા શહેરમાં ગત મોડીરાત્રીના સમયે વડીયા રોડ પર આવેલ ગણેશનગર વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડતા જોવા મળ્યો હતો, જો કે રહેણાકી વિસ્તારમાં દીપડાના દેખા ને લઈને વનવિભાગ સતર્ક બન્યું હતું અને સ્થળ પર પહોચી અને તપાસ હાથ ધરી હતી. જો કે વનવિભાગ ના સર્ચ દરમિયાન અંધારાનો લાભ લઈ ને ગાયબ થઈ ગયો હતો, જો કે વનવિભાગ દ્વારા દીપડાને પકડી લેવા માટેની તમામ તજવીજ હાથ ધરવામાં આવી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો