રિપોર્ટ-રાહુલ મકવાણા.સુરત
સુરતમાં શ્રી ખોડીયાર મહિલા મંડળ તેમજ સહયોગ કરતી સંસ્થા સદભાવના મહિલા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજિત ૧૬ મો સર્વજ્ઞાતિ સમુહ લગ્ન યોજાયો તેમાં સદભાવના મહિલા કલ્યાણ ટ્રસ્ટ ના પ્રમુખશ્રી ભાવનાબેન પટેલ તેમજ કૃપાબેન પટેલ પ્રકૃતિ બેન ઘોરી મઘુબેન પટેલ રીતુ બેન કવા હાજર રહીને લગ્નની તમામ કામગીરી સાથે મળીને પૂર્ણ કરી હતી તેમજ શ્રી ખોડીયાર મહિલા મંડળ ના પ્રમુખ શ્રી મંજુલાબેન દુધાત, ગીતાબેન ગોટી, રિમતા બેન દુધાત સોનલબેન દુધાત, રસીલાબેન પીઠડીયા, કંચનબેન ગજેરા નબુ બેન ગજેરા ગીતાબેન ગજેરા રમીલાબેન દોમડીયા મંડળના તમામ બહેનો હાજર રહીને લગ્નના સર્વ કાર્યને સંપૂર્ણ રીતે પાર પાડ્યું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો