ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં તા.3,4,અને 5 મી મેં સુધી એમ ત્રણ દિવસ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસ દરમિયાન તાપમાન નો પારો 45 ડિગ્રી થઈ 48 ડિગ્રી સુધી જઈ શકે છે, માટે સરકાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે આ દિવસોમાં બપોરના 11 થઈ 4 વાગ્યા સુધી જરૂર વિના બહાર ન નીકળવું. દિવસ દરમિયાન 5 થી 7 લીટર પાણી પીવું જોઈએ જેથી લૂ થી બચી શકાય.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો