BREAKING

અમરેલી થી દક્ષિણ ગુજરાત તરફ જતી બસોને વાયા બાબરા ચલાવવા લોકમાંગ

ગોરધનભાઇ દાફડા.બાબરા

બાબરા થી દક્ષીણ ગુજરાત તરફ જવા વાળા અનેક મુસાફરો હોય અનેક વખત રજુઆત કરવા છતા તંત્ર દયાન આપતુ નથી, અમરેલી થી વાયા લાઠી થઇ ને દક્ષીણ ગુજરાત જવા માટે ની અનેક બસો ચાલતી હોય વાયા બાબરા થઇ ને બસ ચાલુ કરવા મા આવે તો અનેક મુસાફરો ને હેરાનગતી માથી છુટકારો મળે, હાલમાં જ શરૂ થયેલ અમરેલી થી છોટાઉદેપુરની બસ ને જો વાયા બાબરા થઇ ને ચલાવા મા આવે તેવી લોકો ની માગણી છે જેનાથી સારું ટ્રાફિક મળી રહે અને લોકોને સુવિધા માલી રહે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો